Tuesday, April 11, 2017

શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન - SCE Excel - 2017-18 (STD-6-7-8)

 શિક્ષકમિત્રો, SCE 2017-18 શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનો Excelમાં તૈયાર કરેલ ઓટોમેટેડ સોફ્ટવેર છે. જેના દ્વારા આપ ખૂબ જ સરળતાથી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકશો અને આપનો કિંમતી સમય બચાવીને શૈક્ષણિક કાર્યમાં વધુ સમય આપી શકશો. SchoolPro વાપરતા શિક્ષકમિત્રો પણ હવે આ સોફ્ટવેરમાં ડેટાએન્ટ્રી કરીને વર્ષાંતે સરળતાથી SchoolProમાં માહિતી કોપી કરીને સંગ્રહી શકશે
નોંધઃ આ Excel sheet કમ્પ્યુટરમાં જ ઓપન કરવી

Monday, April 10, 2017

SCHOOLPRO 3.4.3 અપડેટ - સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર

SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે છે. હાલ માહિતીના યુગમાં શાળાના દફતરની માહિતીનું અને રેકર્ડનું વ્યવસ્થાપન એક સમસ્યારૂપ છે. પરંતુ આધુનિક ટેકનોલોજીના સહારે આ સમસ્યાને ખૂબ સરળતાથી સર કરી શકીશું. આ માટે સંપૂર્ણપણે પ્રાથમિક શાળા માટે શાળાના લગભગ તમામ દફતરી કાર્યોને આવરી લેતો અત્યંત આધુનિક સોફ્ટવેર તૈયાર કરેલ છે.

આ સોફ્ટવેર દ્વારા શાળાકીય માહિતી, પત્રકો, શૈક્ષણિક પ્રગતિના રેકર્ડ વગેરે માહિતીને કાયમી સંગ્રહ કરી શકાય છે. જરૂર પડે ત્યારે પળવારમાં માહિતી શોધી શકાય છે. આ સોફ્ટવેર આપનો કિંમતી સમય બચાવશે અને વહીવટીકાર્યને એકદમ સરળ બનાવશે. સંપૂર્ણ ગુજરાતી ભાષામાં સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી તેનો વપરાશ અત્યંત સરળ છે.

Tuesday, January 17, 2017

ઇન્કમટેક્ષ ફોર્મ 2016-17 Excel Format (Updated: 19-01-2017)

હિસાબી વર્ષ 2016-17 માટે ઇન્કમટેક્ષ ભરવા માટેનું ઓટોમેટેડ ફોર્મ Excel સોફટવેર સ્વરૂપે આપેલ છે. આ સોફ્ટવેરમાં ફક્ત પીળા સ્થાનમાં માહિતી આપો. સંબંધિત તમામ ગણતરી આપોઆપ થઇ જશે. સૌપ્રથમ ‘પગારની વિગત’ શીટમાં તમારી વાર્ષિક પગારની વિગતો ભરો. અન્ય આવક અને જાવકની વિગતો 'ડિક્લેરેશન ફોર્મ'માં ભરો. સંબંધિત વિગતો ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16' માં આવી જશે. તમામ પત્રકો લીગલ પેઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.

Sunday, January 8, 2017

एन्ड्रोइड फोन से OMR शीट स्केन करें

यहां आपको OMR शीट्स को अपने मोबाइल फोन से कैसे स्केन करके तुरन्त रीजल्ट देख सकते है इसके बारे मे विस्तृत जानकारी दी गई है।

यहा पर दी जानेवाली तकनिक से आप सर्वे या स्कूल मे छात्रो की प्रगति का मूल्यांकन बहूत ही आसानी से कर सकते है।Thursday, August 11, 2016

गुजरात सामान्य ज्ञान - क्विज प्रेजन्टेशन सोफ्टवेर

यहां पर गुजरात सामान्य ज्ञान क्विज प्रेजन्टेशन दिया गया है। जिस से आप विद्यार्थी के छः गृप के साथ क्विज का आयोजन कर सकते है। आपके कम्प्यूटर पर यह सोफ्टवेर चलाकर टीवी की बडी स्क्रीन पर दिखायें। क्विज प्रेजन्टेशन सोफ्टवेर मे 100 प्रश्न दिए गये है।

Monday, August 8, 2016

सामाजिक विज्ञान - क्विज प्रेजन्टेशन सोफ्टवेर

यहां पर कक्षा - 6-7-8 के सामाजिक विज्ञान विषय के दृढीकरण के लिए क्विज प्रेजन्टेशन दिया गया है। जिस से आप विद्यार्थी के छः गृप के साथ क्विज का आयोजन कर सकते है। आपके कम्प्यूटर पर यह सोफ्टवेर चलाकर टीवी की बडी स्क्रीन पर दिखायें। क्विज प्रेजन्टेशन सोफ्टवेर मे 100 प्रश्न दिए गये है।

KBC Game Social Science Std 6-7-8

यहा पर बच्चो के लिए MCQ प्रश्नो की प्रेक्टिस के लिए बेहद रसप्रद गेम दिया गया है। इसे व्यक्तिगत रूप से एवं टीम बनाकर क्विज के रूप मे Windows कम्प्यूटर पर खेल सकेंगे। इस गेम में कौन बनेगा करोडपति गेम की थीम के आधार पर बनाया गया है। जिसमे चार विकल्पो के साथ प्रश्न पूछा जाएगा। जिसका सही जवाब देना होगा।  साथ मे 50-50, FLIP QUESTION और AUDIENCE POLL जैसी तीन लाइफ लाइन मिलेगी।