Tuesday, January 17, 2017

ઇન્કમટેક્ષ ફોર્મ 2016-17 Excel Format (Updated: 19-01-2017)

હિસાબી વર્ષ 2016-17 માટે ઇન્કમટેક્ષ ભરવા માટેનું ઓટોમેટેડ ફોર્મ Excel સોફટવેર સ્વરૂપે આપેલ છે. આ સોફ્ટવેરમાં ફક્ત પીળા સ્થાનમાં માહિતી આપો. સંબંધિત તમામ ગણતરી આપોઆપ થઇ જશે. સૌપ્રથમ ‘પગારની વિગત’ શીટમાં તમારી વાર્ષિક પગારની વિગતો ભરો. અન્ય આવક અને જાવકની વિગતો 'ડિક્લેરેશન ફોર્મ'માં ભરો. સંબંધિત વિગતો ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16' માં આવી જશે. તમામ પત્રકો લીગલ પેઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.


આ ફાઇલમાં કરેલ સુધારા

  • છેલ્લા સુધારા વખતે જાતઆકારણી ફોર્મમાં LIC પ્રિમિયમની રકમ પહેલેથી આવી જતી હતી અને બદલાતી ન હતી તે સુધારો થયો.
  • ડિક્લેરેશન ફોર્મમાં બેંક ડીપોઝીટની રકમ જાતઆકારણી ફોર્મમાં બે વખત ઉમેરાતી હતી. આ ભૂલ સુધારાઇ.
  • ફોર્મ-16માં સંસ્થાનું સરનામુ બરાબર ડિસ્પ્લે થતું ન હતું. આ ભૂલ સુધારાઇ.


આ વર્ષે ઇન્કમટેક્ષ રાહતોમાં થયેલ ફેરફાર


  • 5,00,000થી ઓછી કરપાત્ર આવક માટે કરમાં રાહત 2000 થી વધારીને 5000 થઇ.
  • આ હિસાબી વર્ષમાં જો હોમલોન મંજૂર કરી હોય, પ્રોપર્ટી 50 લાખથી ઓછી રકમની હોય તથા લોન 35 લાખથી ઓછી હોય તો 50,000 સુધીનું વ્યાજ બાદ મળવાપાત્ર છે.

Download: Income Tax Form 2016-17 

આપના સુચનો, પ્રતિભાવ તથા એરર અંગેની જાણકારી કોમેન્ટમાં લખી જણાવવી


જાણકારી


17 comments:

  1. Plzzz give me password
    of it income tax 2015 16 file

    ReplyDelete
  2. Plzzz give me password
    of it income tax 2015 16 file

    ReplyDelete
  3. 2016 -2017 no income tax form muko

    ReplyDelete
  4. ધરભાડામાં ભૂલ આવે છે.

    ReplyDelete
    Replies
    1. Thanks, This error will be fixed soon.

      Delete
    2. Please fix it as soon possible.

      Delete
  5. વેરી ગૂડ સાહેબ

    ReplyDelete
  6. વિભાગ એફ માં કોલમ ૬ માં સાલ સુધારી મુકશો નરેશભાઈ?

    ReplyDelete
  7. Gharbhada ni entry thti nthi if any password share it

    ReplyDelete